ગુજરાતનો પરિચય |Introduction to Gujarat
ગુજરાતનો પરિચય | Introduction to Gujarat
૧ મે, ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ૧૭ જીલ્લાઓ હતા. (Gujarat’s District and Taluka)૧૯૬૪ માં ગાંધીનગર અને ૧૯૬૬ માં વલસાડ જીલ્લાની રચના થઇ. ૨ ઓક્ટોબર, ૧૯૯૭ ના રોજ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, અને પોરબંદર જીલ્લાની રચના થઇ. ૨૦૦૦ માં પાટણ જીલ્લાની રચના થઇ. ૨ ઓક્ટોબર, ૨૦૦૭ ના રોજ તાપી જીલ્લાની રચના થઇ. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ અરવલ્લી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મહીસાગર, અને મોરબી જીલ્લાની રચના થઇ. આમ, વર્તમાન માં કુલ ૩૩ જીલ્લાઓ અને ૨૪૯ તાલુકાઓ છે.
૦૧
અમદાવાદ
અમદાવાદ
(૧) અમદાવાદ સીટી (ક) ઘાટલોડિયા (ખ) વેજલપુર (ગ) સાબરમતી (ઘ) અસારવા (ચ) મણીનગર (છ) નારોલ (૨) દસક્રોઈ (૩) દેત્રોજ - રામપુરા (૪) માંડલ (૫) વિરમગામ (૬) સાણંદ (૭) બાવળા (૮) ધોળકા (૯) ધંધુકા (૧૦) ધોલેરા
૦૨
અમરેલી
અમરેલી
(૧) અમરેલી (૨) બાબરા (૩) લાઠી (૪) લીલીયા (૫) કુકાવાવ (વડીયા) (૬) ધારી (૭) ખાંભા (૮) રાજુલા (૯) જાફરાબાદ (૧૦) સાવરકુંડલા (૧૧) બગસરા
૦૩
અરવલ્લી
અરવલ્લી
(૧) મોડાસા (૨) ભિલોડા (૩) બાયડ (૪) ધનસુરા (૫) માલપુર (૬) મેધરજ
૦૪
આણંદ
આણંદ
(૧) આણંદ (૨) બોરસદ (૩) ખંભાત (૪) પેટલાદ (૫) સોજીત્રા (૬) ઉમરેઠ (૭) તારાપુર (૮) આંકલાવ
૦૫
કચ્છ
ભુજ
(૧) ભુજ (૨) લખપત (૩) અબડાસા (નલિયા) (૪) નખત્રાણા (૫) માંડવી (૬) મુન્દ્રા (૭) અંજાર (૮) ભચાઉ (૯) રાપર (૧૦) ગાંધીધામ
૦૬
ખેડા
નડિયાદ
(૧) નડિયાદ (૨) ખેડા (૩) કપડવંજ (૪) માતર (૫) કઠલાલ (૬) ઠાસરા (૭) મહુધા (૮) મહેમદાવાદ (૯) ગલતેશ્વર (૧૦) વસો
૦૭
ગાંધીનગર
ગાંધીનગર
(૧) ગાંધીનગર (૨) દહેગામ (૩) માણસા (૪) કલોલ
૦૮
ગીર સોમનાથ
વેરાવળ
(૧) વેરાવળ (૨) કોડીનાર (૩) સુત્રાપાડા (૪) તાલાળા (૫) ઉના (૬) ગીરગઢડા
૦૯
છોટા ઉદેપુર
છોટા ઉદેપુર
(૧) છોટા ઉદેપુર (૨) જેતપુર - પાવી (૩) કવાંટ (૪) નસવાડી (૫) સંખેડા (૬) બોડેલી
૧૦
જામનગર
જામનગર
(૧) જામનગર (૨) લાલપુર (૩) કાલાવડ (૪) જામજોધપુર (૫) ધ્રોળ (૬) જોડિયા
૧૧
જુનાગઢ
જુનાગઢ
(૧) જુનાગઢ સીટી (૨) જુનાગઢ (૩) માણાવદર (૪) વંથલી (૫) ભેસાણ (૬) વિસાવદર (૭) કેશોદ (૮) મેંદરડા (૯) માંગરોળ (૧૦) માળિયા - હાટીના
૧૨
ડાંગ
આહવા
(૧) આહવા (૨) વઘઈ (૩) સુબીર
૧૩
તાપી
વ્યારા
(૧) વ્યારા (૨) સોનગઢ (૩) ઉચ્છલ (૪) નિઝર (૫) વાલોડ
૧૪
દાહોદ
દાહોદ
(૧) દાહોદ (૨) લીમખેડા (૩) દેવગઢબારિયા (૪) ગરબાડા (૫) ધાનપુર (૬) ઝાલોદ (૭) ફતેપુરા (૮) સંજેલી
૧૫
દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા
(૧) ખંભાળિયા (૨) ઓખામંડળ (દ્વારકા) (૩) ભાણવડ (૪) કલ્યાણપુર
૧૬
નર્મદા
રાજપીપળા
(૧) રાજપીપળા (નાંદોદ) (૨) તિલકવાડા (૩) દેડીયાપાડા (૪) સાગબારા (૫) ગરુડેશ્વર
૧૭
નવસારી
નવસારી
(૧) નવસારી (૨) જલાલપોર (૩) ચીખલી (૪) ગણદેવી (૫) વાંસદા (૬) ખેરગામ
૧૮
પંચમહાલ
ગોધરા
(૧) ગોધરા (૨) શહેરા (૩) મોરવા હડફ (૪) ઘોઘંબા (૫) કાલોલ (૬) હાલોલ (૭) જાંબુઘોડા
૧૯
પાટણ
પાટણ
(૧) પાટણ (૨) સાંતલપુર (૩) રાધનપુર (૪) સમી (૫) ચાણસ્મા (૬) હારીજ (૭) સિદ્ધપુર (૮) શંખેશ્વર (૯) સરસ્વતી
૨૦
પોરબંદર
પોરબંદર
(૧) પોરબંદર (૨) રાણાવાવ (૩) કુતિયાણા
૨૧
બનાસકાંઠા
પાલનપુર
(૧) પાલનપુર (૨) વાવ (૩) થરાદ (૪) ધાનેરા (૫) ડીસા (૬) દિયોદર (૭) કાંકરેજ (૮) દાંતા (૯) વડગામ (૧૦) અમીરગઢ (૧૧) દાંતીવાડા (૧૨) ભાભર (૧૩) લાખણી (૧૪) સુઈગામ
૨૨
બોટાદ
બોટાદ
(૧) બોટાદ (૨) ગઢડા (૩) બરવાળા (૪) રાણપુર
૨૩
ભરૂચ
ભરૂચ
(૧) ભરૂચ (૨) આમોદ (૩) અંકલેશ્વર (૪) વાગરા (૫) હાંસોટ (૬) જંબુસર (૭) ઝઘડિયા (૮) વાલિયા (૯) નેત્રંગ
૨૪
ભાવનગર
ભાવનગર
(૧) ભાવનગર (૨) વલભીપુર (૩) ઉમરાળા (૪) શિહોર (૫) ધોધા (૬) ગારીયાધાર (૭) પાલીતાણા (૮) તળાજા (૯) મહુવા (૧૦) જેસર
૨૫
મહીસાગર
લુણાવાડા
(૧) લુણાવાડા (૨) કડાણા (૩) ખાનપુર (૪) સંતરામપુર (૫) બાલાસિનોર (૬) વીરપુર
૨૬
મહેસાણા
મહેસાણા
(૧) મહેસાણા (૨) સતલાસણ (૩) ખેરાળુ (૪) વડનગર (૫) વિસનગર (૬) વિજાપુર (૭) કડી (૮) બહુચરાજી (૯) ઊંઝા (૧૦) ગોઝારીયા (૧૧) જોટાણા
૨૭
મોરબી
મોરબી
(૧) મોરબી (૨) માળિયા - મિયાણા (૩) વાંકાનેર (૪) ટંકારા (૫) હળવદ
૨૮
રાજકોટ
રાજકોટ
(૧) રાજકોટ (૨) પડધરી (૩) લોધિકા (૪) કોટડા - સાંગાણી (૫) જસદણ (૬) ગોંડલ (૭) જામકંડોરણા (૮) ઉપલેટા (૯) જેતપુર (૧૦) ધોરાજી (૧૧) વિંછીયા
૨૯
વડોદરા
વડોદરા
(૧) વડોદરા (૨) સાવલી (૩) વાઘોડિયા (૪) પાદરા (૫) કરજણ (૬) સિનોર (૭) ડભોઇ (૮) ડેસર
૩૦
વલસાડ
વલસાડ
(૧) વલસાડ (૨) પારડી (૩) ધરમપુર (૪) ઉમરગામ (૫) કપરાડા (૬) વાપી
૩૧
સાબરકાંઠા
સાબરકાંઠા
(૧) હિંમતનગર (૨) ખેડ્બ્રમ્હા (૩) વિજયનગર (૪) ઇડર (૫) પ્રાંતિજ (૬) વડાલી (૭) તલોદ (૮) પોશીના
૩૨
સુરત
સુરત
(૧) સુરત સીટી (૨) ચોર્યાસી (૩) ઓલપાડ (૪) કામરેજ (૫) માંગરોળ (૬) માંડવી (૭) ઉમરપાડા (૮) બારડોલી (૯) મહુવા (૧૦) પલસાણા
૩૩
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર
(૧) વઢવાણ (૨) લીંબડી (૩) સાયલા (૪) ચોટીલા (૫) મુળી (૬) ધાંગધ્રા (૭) દસાડા (૮) લખતર (૯) ચુડા (૧૦) થાનગઢ
Comments
Post a Comment